તિરંદાજી વર્લ્ડ કપમાં ભારતીયો છવાયા

તિરંદાજી વર્લ્ડ કપમાં ભારતીયો છવાયા

તિરંદાજી વર્લ્ડ કપમાં ભારતીયો છવાયા

Blog Article

ચીનના શાંઘાઈમાં રમાઈ રહેલા આર્ચરી વર્લ્ડ કપ સ્ટેજ ટુની ફાઈનલ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ સાથે કમ્પાઉન્ડ વર્ગમાં સાત મેડલ્સ પ્રાપ્ત કર્યા હતા. ભારતે બે ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ્સ મેળવ્યા હતા.

Report this page